ગ્રીન હાઉસ ખેતી થી પાક માં વધારો..

ટંકારાના લજાઈ ગામના યુવાન ખેડુત રાજુભાઈ પટેલ ગ્રીન હાઉસથી ખેતીમાં આમુલ પરિવર્તન લાવ્યા છે. યુવાન ખેડુતે એવો દાવો કર્યો છે કે, ગ્રીન હાઉસની મદદથી તેમણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કાકડીનું ઉત્પાદન મેળવ્યું છે.